Ashwatthama Audiobook By Prerna Limdi cover art

Ashwatthama

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Ashwatthama

By: Prerna Limdi
Narrated by: Vimal Upadhyay
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $7.80

Buy for $7.80

મહાભારતની અશ્વત્થામાની કથા જ્યાં પૂરી થાય છે મહાકાળના એ બિંદુથી પ્રેરણાબેન આ નવલકથા શરૂ કરે છે. કલ્પના ઘણી વિરાટ છે. માનવ ઈતિહાસના તબક્કાઓ કાળજીથી પસંદ કરીને ચોક્સાઈથી અને સર્જનાત્મક રીતે અશ્વત્થામા સાથે વણ્યા છે. પ્રત્યેક સંવેદનશીલ મનુષ્યને વિચાર કરતાં પ્રેરે એવી આ નવલકથા છે. વિશ્વ સમક્ષનો સનાતન પ્રશ્ન એ જ છે કે મનુષ્યજાતિનું કલ્યાણ ક્યાં અને શેમાં રહેલું છે. આ પ્રશ્નનો ઉત્તર પણ આ નવલકથા સામર્થ્યપૂર્વક આપે છે. આ નવલકથાને શ્રેષ્ઠ નવલકથાનું પ્રથમ ઈનામ મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય એકેડેમી તરફથી મળેલું છે.©2021 Storyside IN (P)2021 Storyside IN Fairy Tales Fantasy Genre Fiction Literary Fiction
No reviews yet