Javad Bhavad 2 Audiobook By Gunvantrai Acharya cover art

Javad Bhavad 2

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Javad Bhavad 2

By: Gunvantrai Acharya
Narrated by: Shreyamun Mehta
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $7.51

Buy for $7.51

ગુણવંતરાય આચાર્યની પ્રાણવાન કલમે લખાયેલી આ અદભૂત સાહસકથાઓની કથાશ્રેણી,'કાળભૈરવ,' 'સોહિણી સંઘાર', પછી 'જાવડ ભાવડ'- ૧ ,૨ છે. ગુજરાતનો ૧૬૦૦ કિ.મી.નો સાગરકાંઠો , ૭૦૦૦ વર્ષ જેટલો સાગરી સફરનો ઇતિહાસ ધરાવે છે. અને આ ઇતિહાસની ધીંગી કથાઓ પહેલવહેલી આપી ગુણવતરાય આચાર્યે.સમુદ્રની પકૃતિ ,એનો મિંજાજ અને વહાંણવટાની વિદ્યાનું એનનું જ્ઞાન મુગ્ધ કરે એવું છે. ભારતની બધી ભાષાઓમાં સત્યઘટનાત્મક સાગરકથાઓ માત્ર ગુજરાતીમાં આલેખાઇ છે એ ગુજરાતી માટે ગૌરવની ઘટના છે. દેવનગરી શત્રુંજય પર્વતને મથાળે જાવડભાવડની વસાહિકા છે.આ વસાહિકા બંધાવનાર જૈન શ્રેષ્ઠી પિતાપુત્ર પાંચમી શતાબ્દીમાં થઇ ગયા. સાત સાગર પર પોતાનાં જહાજો ચલાવી અઢળક સંપત્તિ દેશને ચરણે ધરનાર પિતાપૂત્રની ભવ્ય અને ઉત્સાહપ્રેરક કહાણી આ નવલકથાના પૂર્વાધ અને ઉત્તરાર્ધમાં કહેવાઇ છે. પ્રેમશૌર્યઅંકિત ,ગુજરાતના ગરવા ભૂતકાળને રેખાંકિત કરે એવી આ કથા શ્રેણી દરેક ગુજરાતીએ અવશ્ય વાંચવી જોઇએ.©2021 Storyside IN (P)2021 Storyside IN Thriller & Suspense
All stars
Most relevant
સુંદર વર્ણન સાથે કથા સાથે જોડી રાખતી અદભુત કથા...જાણે કથાના પાત્ર સાથે જોડાઇ રહ્યા હોય તેવી અનુભુતિ અને અહેસાસ...

જાવડ ભાવડ ૨

Something went wrong. Please try again in a few minutes.